કુદરતી રીતે મધુર ખજૂર અને બદામમાંથી પોષક તત્વોથી ભરપૂર, આ બાળકો માટે ઉત્તમ નાસ્તો બનાવે છે દેખાવમાં ખુબ સરસ દેખાતા બાઈટ-સાઈઝના રોલ્સ તમને ત્વરિત ઉર્જાનો ડોઝ આપે છે